નેશનલ ગર્લ્સ ડેની ઉજવણી

660

આજરોજ બરવાળાની નવકાર વિધાલય ખાતે નેશનલ ગર્લ્સ ડે નિમિત્તે હિમોગ્લોબીન તપાસ કાર્યક્રમ આજરોજ પ્રા આ કે નાવડાના ઈશ્વર વાઘેલા, ડો કોમલ બેન ના માર્ગ દર્શન થી અને શિક્ષક મયુર ભાઈ પરમાર તેમજ શાળા પરિવાર ના સહયોગ થી શાળા માં રેલી, હિમોગ્લોબીન તપાસ  આરોગ્ય શિક્ષણ આપેલ, ટીબી ની ૯૯ ડોટસ ની માહિતી એસ ટી એસ સંજય ભાઈ રામદેવ દ્વારા આપવામાં આવેલી, પી એમ શર્મા, પિન્કી બારૈયા, મુકેશ સોલંકી, મયુર સિંહ ગોહિલ આરોગ્ય સ્ટાફ હાજર રહેલ.

Previous articleરાજુલામાં યોજાયેલ GKIQ પરીક્ષામાં પ્રાંજલબા બીજા નંબરે
Next articleપીજીવીસીએલમાં લેવાયેલી હેલ્પરની પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાના આક્ષેપ