ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરના કલાકારો લોકસંસારની મુલાકાતે

1725

આગામી તા.૧ ફેબ્રુઆરીના રોજ ભાવનગરની સાથોસાથ રાજ્યભરમાં રીલીઝ થનાર છે તે ગુજરાતી ફિલ્મ ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરના ડાયરેક્ટર, પ્રોડ્યુસર, કલાકારો સહિતની ટીમ આજે લોકસંસાર દૈનિકના ભાવનગર કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવી હતી. જેમાં ગુજરાતી ફિલ્મમાં સૌપ્રથમ વખત કોર્ટ ડ્રામા રજૂ કરાયો હોવાનું જણાવેલ.

 

Previous articleસર.ટી. હોસ્પિ. ‘સ્માર્ટ હોસ્પિટલ’ બનશે : વિભાવરીબેન
Next articleસંત કંવરરામ પ્રા.શાળાનું લોકાપર્ણ