GujaratBhavnagar કુંવરજી બાવળીયાનું રાણપુરમાં સ્વાગત By admin - January 29, 2019 645 બોટાદ જીલ્લાના રાણપુરના સરપંચ અબ્બાસભાઈ ખલાણીએ ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સુરત ખાતેથી ટ્રેનમાં પ્રવાસ કરી રાણપુર રેલ્વે સ્ટેશને ઉતરતા તેમનુ રાણપુર સરપંચ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ