નંદકુંવરબા મહિલા કોલેજમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

582

ભાવનગર યુનિવર્સિટી  સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજનગર ખાતે ર૬મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્કુલ ગેમ્સ ઓફ ઈન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી તનસુખભાઈ છાટબારના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તનસુખભાઈ છાટબારે પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રના દરેક નાગરિકે રાષ્ટ્ર પ્રત્યે વફાદારી રાખીને પુનઃનિર્માણ પોતાનું યોગદાન આપવું જોઈએ.

Previous articleસ્કાઉટ-ગાઈડ દેશી રમતો યોજાઈ
Next articleતળાજામાં યોગ શિબિર યોજાઈ