ઈન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ફાતેમાં હિરાણીને બીજો રેન્ક

658

તાજેતરમાં દેહરાદુન ખાતે ગીતા ભવનમાં પ્રથમ ઓપન, ઈન્ટરનેશનલ યોગ સ્પોર્ટસ ચેમ્પિયન શીપ-ર૦૧૯નું આયોજન થયેલ જેમાં ભાવનગરનરી ફાતેમાં જી. હિરાણીએ ભાડા લીધો હતો. જેમાં સેકન્ડ રેન્ક મેળવ્યો હતો. તેમણે ઈન્ડીવીઝયુલમાં સેકન્ડ રેન્ક, આર્ટીસ્ટીક સોલોડાન્સમાં થર્ડ રેન્ક તથા ચેમ્પીયન ઓફ ચેમપિયન ટોપ ટેનમાં ત્રીજા રેન્ક મેળવ્યો હતો. તે બદલ તેમને મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

Previous articleરાણપુર કુમાર શાળામાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઈ
Next articleપહેલું સુખ પામવાની પાયાની પાણીદાર વાતો