મહુવા બાન્દ્રા સુપર ફાસ્ટ ટ્રેનનો મોટા લીલીયા સ્ટશને સ્ટોપ શરૂ કરાયો

699

રેલ મંત્રાલયના આદેશ અનુસાર આજે તા.ર૯ જાન્યુઆરીથી મહુવા -બાંદ્રા – મહુવા સાપ્તાહિક સુપર ફાસ્ટ ટ્રેનનો મોટા લીલીયા સ્ટેશન પર આજથી સ્ટોપ શરૂ કરાયો છે. સાંસદ નારણભાઈ કાછડીયાએ લીલીઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવેલ જેનો મંગળવારે મોટા લીલીયા સ્ટેશન પર સ્ટોપ અપાયો હતો. આ સ્ટેશન પર રાત્રે ૯-૪૭ મિનિટે ટ્રેનનું આગમન અને ૯-૪૮ મિનિટે ઉપડશે. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં ડીવીઝનલ રેલવે મેનેજર રૂપાશ્રીવાસન, ડીવીઝનલ વાણીજય મેનેજર માસુમ અહેમદ તથા રેલ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleસિહોર ન.પા.ની સભામાં પત્રકારોને પ્રવેશ બંધીનો વિરોધ : મામલતદારને આવેદન
Next articleકાળીયાબીડના યુવાનની હત્યાના આરોપી દસ દિવસ થયા છતા પોલીસ પકડથી દૂર