વનપરિભ્રમણમાં ભાગ લેતી વિદ્યાર્થીનીઓ

494

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી દ્વારા આયોજિત વનપરીભ્રમણ કાર્યક્રમમાં પસંદગી પામી હતી. જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી દ્વારા આયોજિત બગદાણાથી પાલિતાણા સુધીના વનપરીભ્રમણ પગપાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની ૩ર વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી હતી.

Previous articleખેલ મહાકુંભમાં બીજા વર્ષે સફળતા મેળવીત નોંધણવદર કેન્દ્રવર્તી શાળા
Next articleબોટાદના સવગણનગરમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝબ્બે