વલ્લભીપુરમાં સ્વચ્છતા અભિયાન

713

સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વલ્લભીપુર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ વલ્લભીપુર સરકારી રેફરલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ તેમાં યુવા કેન્દ્રના યુવાનો, રાજકિય આગેવાનો, સામાજિક આગેવાનો સ્વચ્છતા કાર્યક્રમમાં સહકાર આપેલ અને સફાઈ કરી હતી.

Previous articleવલ્લભીપુર આઈટીઆઈ પાસે પાણીનો થતો બેફામ વેડફાટ
Next articleલાઠી ખાતે સંકલનની બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઈ