ભાજપ મહિલા મોરચાની ચૂંટણી લક્ષી બેઠક

621

૨૦૧૯ લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાવનગર મહિલા મોરચાની બેઠક મળી હતી જેમાં શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, પ્રદેશ ઉપાધ્યક્ષ નિમુબેન બાંભણીયા, શહેર મહિલા મોરચાનાં પ્રમુખ દિવ્યાબેન વ્યાસ, મહામંત્રી સહિત ઉપસ્થિત રહેલ જેમાં ભાવનગર લોકસભા બેઠક માટે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.