GujaratBhavnagar કુંભારવાડામાં કપીરાજ દેખાયા By admin - February 14, 2019 954 શહેરના કુંભારવાડા વિસ્તારમાં આજે એક વાંદરો (પીરાજ) આવી ચડ્યો હતો અને એક બીજાના મકાનના છપરા ઠેકતો હોય તેને નિહાળવા કુંભારવાડાના લોકો એકઠા થઈ ગયા હતા જો કે ભાવનગર શહેરમાં વાંદર ભુલો પડીને આવી ચડ્યો હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું હતું.