કુંભારવાડામાં કપીરાજ દેખાયા

952

શહેરના કુંભારવાડા વિસ્તારમાં આજે એક વાંદરો (પીરાજ) આવી ચડ્યો હતો અને એક બીજાના મકાનના છપરા ઠેકતો હોય તેને નિહાળવા કુંભારવાડાના લોકો એકઠા થઈ ગયા હતા જો કે ભાવનગર શહેરમાં વાંદર ભુલો પડીને આવી ચડ્યો હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું હતું.

Previous articleજિ.પં.માં સરકારી યોજનાની માહિતી શિબિર
Next articleરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વ્યાખ્યાન