GujaratBhavnagar પાલિતાણા વિદ્યાર્થીઓ દ્વારા શહિદોને શ્રધ્ધાજંલિ By admin - February 17, 2019 601 સતુઆબાબા વિદ્યાસંકુલ પાલિતાણા દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ આપવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૧૧ના વિદ્યાર્થીઓ બજરંગદાસબાપા ચોકથી લઈ મેઈન બજાર થઈ નગરપાલિકામાં સમાપન કરાયેલ.