આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાલ

418

રાજયભરની સાથો સાથ ભાવનગર જિલ્લા પંચાયતમાં આરોપી કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આજે બીજા દિવસે પણ કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતાં.