વિટસ આરાધનાથી વિટસ ગૃપ પ્રથમ વખત ભાવનગરમાં

504

વિટીઝન ભાવનગર ગૃપ દ્વારા વિટસ આરાધના હોટલ ભાવનગરના લોન્ચ થવા જઈ રહી છે. આ હોટલ ઈસ્કોન મંદિર અને સ્પોર્ટસ કોમ્પલેક્ષથી તદ્દન નજીક છે. જેનો લાભ ભાવનગર ખાતેના નાના અને મોટા પાયાના ઉદ્યોગો તેમજ એશીયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ જે ભાવનગર ખાતે આવેલ છે. અને જે હોટલથી ૪ઢ કી.મી.ના અંતર પર છે જેથી ભાવનગરમાં બીઝનેસવાળા અને ધાર્મિક યાત્રીઓ બન્નેને રહેવા માટે નવી સુવિધા પ્રાપત થશે.