વલભીપુર મુસ્લિમ સમાજ દ્વારા શ્રધ્ધાંજલિ

602

વલભીપુર મુસ્લિમ કસ્બા જમાત દ્વારા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય વિર શહિદોને શ્રધ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી કાઢી હતી. અને શહિદોને શ્રધ્ધાંજલિ આપવા સાથે ઈજાગ્રસ્ત સૌનિકો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.

Previous articleરંઘોળા ગામે શહીદોને શ્રધ્ધાંજલિ
Next articleરાણપુરમાં વિશ્વકર્મા જયંતિ ઉજવણી સાથે શહીદોને શ્રધ્ધાંજલિ અપાઈ