એકતા મિત્ર મંડળ દ્વારા મૌન રેલી

539

એકતા મિત્ર મંડળ ભાવનગર દ્વારા આતંકવાદી હુમલાના શહિદોને શ્રધ્ધાંજલિ આપવા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહીદ ભરૂચા, સિરાજ અજમેરી, હિરેન મારવાડી, મમુભાઈ ફરીસ્તા, રર્સ્તમ ચાવડા, શબ્બીરભાઈ ગોરી, મુરાદ મીરા, સોહિલભાઈ, કરીમભાઈ આરબ સહિત આગેવાના, નાગરિકો જોડાયા હતાં અને શહિદોને શ્રધ્ધાંવજલિ પાઠવી હતી.