ટેબલેટના ઉપયોગ અંગે માર્ગદર્શન

574

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરના બી.કોમ. ડીપાર્ટમેન્ટ દ્વારા આજના ડિઝિટલ યુગમાં મોબાઈલ ટેલબેટ, કોમ્પયુટરની અભ્યાસલક્ષી કઈ રીતે ઉપયોગી થઈ શકે ? તે અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  વર્તમાન સમયએ ડીઝીટલ યુગનો છે. આજે તમામ માહિતીઓન લાઈન જોવા મળે છે. કોઈપણ પરિક્ષાના ફોર્મ કે કોઈપણ નોકરી માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે. પરંતુ વિદ્યાર્થીનીઓ પાસે ઓનલાઈન અને કોમ્પ્યુટરની જાણકારીનો અભાવને કારણે તેમને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

Previous articleઅખબારની અનોખી ઓળખ ‘લોકસંસાર’
Next articleઉગામેડી  નિંગાળા રોડ પર સજાર્યો ગંભીર અકસ્માત