વડવા બ્રહ્મ સમાજ દ્વારા સમુહ યજ્ઞોપવિત

846

વડવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગૃપ ભાવનગર દ્વારા ૧૬મો સમુહ યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવ જશોનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં યોજાયો હતો જેમાં ૨૪ બટુકોએ શાસ્ત્રોક્ત વિધી વિધાન સાથે યજ્ઞોપવિત ધારણ કરી સમાજનાં આગેવાનો અને ગ્રૃપનાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બટુકયાત્રા નિકળી હતી.

Previous articleવાલ્મીકી જ્ઞાતિનો સમુહ લગ્નોત્સવ
Next articleસિહોર સ.ઝા.સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિનો પાંચમો સમુહ લગ્નોત્સવ