વીંગ કમાન્ડર અભિનંદન જેવું કાર્ય કરવા ભાવેણાના રાજવીરસિંહ ઈચ્છુક

777

ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુધધના સમાચારોમાં ભાવનગર જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાના પુત્ર રાજવીરસિંહ જાડેજા હાલ કર્ણાટક ખાતે એરફોર્સમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.  તેના પિતા અજય જાડેજા સાથે વાત કરતા રાજવીરસિંહે મર્દાનગીથી કીધું કે હું પણ અભિનંદન સર જેવું કાર્ય કરીશ અને ક્ષત્રિય સમાજ, ભાવનગર અને દેશનું નામ રોશન કરીશ. રાજવીરસિંહે ફોનમાં જણાવ્યું કે અમારે ટ્રેનિંગ એવી છે કે અમારામાં જુસ્સો વધતો જ જાય છે. સમયે અમે પણ કંઈક કરી બતાવીશું.

Previous articleભાવનગરમાં સફાઈ કામદાર કલ્યાણ સંઘની સ્થાપનાને મળેલો આવકાર
Next articleખેડુતવાસ વિસ્તારમાં આયુર્વેદ કેમ્પ યોજાયો