વલભીપુરમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત કરાયું

702

ગંભીરસિંહજી હાઈસ્કુલ- વલભીપુર માર્ચ-ર૦૧૯ એસ.એસ.સી. અને એચ.એસ.સી. કેન્દ્‌ય્રના પરીક્ષાર્થી વિદ્યાર્થી ભાઈ-બહેનોનું વલભીપુર નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા તથા દડવા હાઈસ્કુલના ભુતપુર્વ્‌ આચાર્ય અનિલભાઈ ભટ્ટ અને શાળાના આચાર્ય સંજયસિંહ કે. ગોહિલની હાજરીમાં પરીક્ષાર્થીઓને કુમ કુમ તિલક, ચોખા કરી મીઠા મોં કરાવી ભાવભર્યુ સ્વાગત કરવામાં આવેલ અને શૈક્ષણિક સિધ્ધી પ્રાપ્ત કરી તેવી શુભેચ્છા પાઠવેલ.

Previous articleએક જ દિવસ મહિલા દિવસ ?
Next articleરાણપુર તાલુકા સરપંચ એસો.નાં પ્રમુખ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ