સીઆઈએસએફ દ્વારા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ

424

સીઆઈએસએફ યુનિટ ભાવનગર એરપોર્ટ દ્વારા તારીખ ૬-૩-ર૦૧૯ના રોજ રૂવા ગામ પ્રાથમિક શાળા ભાવનગરમાં સુરક્ષા સંબંધિત જાગરૂકતાના માટે એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા આચાર્યએ પણ ભાગ લીધો હતો. સીઆઈએસએફના ઈન્સ્પેકટર અતુલ કુમાર અને સબ ઈન્સ્પેકટર ઓમકારસિંહ દ્વારા સુરક્ષા સંબંધી જાગૃત રહેવાની સમજણ આપી. આ કાર્યક્રમ સીઆઈએફએફના સુવર્ણ જયંતિ વર્ષના સુરક્ષા સપ્તાહના અંતર્ગત આયોજિત કરાયો હતો.