રાણપુરની ગોપાણી કોલેજમાં આ.રા. મહિલા દિનની ઉજવણી

668

બોટાદ જીલ્લાના રાણપુર માં આવેલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલીત શ્રી એન.એમ.ગોપાણી પોલીટેકનીક કોલેજ કોલેજ ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાણપુર દ્વારા મહિલાઓની ઉન્નતી,પ્રગતી સમાનતા હક તેમજ સશક્તિ કરણ ની જાણકારી આપવામાં આવી હતી.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,લીગલ સર્વીસ સેક્રેટરી રતનોતર સાહેબ , રાણપુર બાર એસોસીએશન ના પ્રમુખ સોનાગરા સાહેબ, સીનીયર વકીલો સહીત મોટી સંખ્યા માં વિદ્યાર્થીનીઓની હાજરી માં આ કાર્યક્રમ યોજાયો હતો

Previous articleઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે રાણપુરમાં સાહિત્ય કોર્નર
Next articleગારીયાધારના મારવાડી લોકોના ઉપવાસ દસમાં દિવસમાં પ્રવેશ