નાવડા પ્રા આ કે ટીબી ની રીવ્યુ મીટીંગ યોજાઈ

619

આજરોજ સમ્રગ સ્ટાફ ની હાજરી માં બરવાળા એસ ટી એસ સંજય ભાઈ રામદેવ દ્વારા ટીબી રોગ ના નિદાન માટે લેવા યેલા કફ ના નમુના, ચેસ્ટ ફોર એક્સ રે માટે મોકલેલ દર્દી ઓ ની વિગતો , મોન્ટુ કસ ટેસ્ટ વગેરે ની માહિતી માંગવામાં આવી મુકેશ સોલંકી દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleગઢડાના રાયપર ગામની સીમમાંથી ૧૭ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો