GujaratBhavnagar અર્હમ ગૃપ દ્વારા છાશ વિતરણ By admin - March 18, 2019 705 શહેરના શાકમાર્કેટ પાસે બસ સ્ટેન્ડ પાસે અર્હમ ગૃપ દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુરૂદેવ નમ્રમુનિમહારાજ પ્રેરિત અર્હમ ગૃપ દ્વારા શહેરના મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ આવેલ બસ સ્ટેન્ડ પાસે આશરે રપ૦ લીટર જેટલી છાશનું વિતરણ કરાયું હતું.