શહેરમાં કમળા હોળી પ્રગટાવાઈ

874

ફાગણ સુદ પૂનમનાં દિવસે હોળીનાં તહેવારની ઉજવણી કરાય છે તે પૂર્વે આગળનાં દિવસે કમળા હોળી પ્રગટાવાય છે. જેની નાની હોળી પણ કહેવામાં આવે છે. આજે શહેરનાં વિવિધ વિસ્તારોમાં કમળા હોળી પ્રગટાવવામાં આવી હતી. આવતીકાલે ઠેર ઠેર હોલીકા દહન કરવામાં આવશે.