ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડનું સર્ટી આપી જેલ અધિક્ષકનું સન્માન

505

મીનીસ્ટ્રી ઓફ આયુષ (ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગે.) તથા જગદીશ્વરમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નેજરોપેથીની ઉપયોગીતા તથા હેલ્થ અવેરનેસના વ્યાખ્યાન તથા જેલના પાર્ટીશીપેશનને ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં ઇવેન્ટ પાર્ટીશીપેશન બદલ જેલ અધિક્ષક જે.આર.તરાલ તથા જેલર મકવાણા, ચોધરીનું ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડનું સર્ટીફીકેટ આપી વિધીવત સન્માનીત કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જગદીશશ્વરમ ફાઉન્ડેશન તરફથી યોગ, નેચરોપેથી તથા ગાંધી વિચાર ચિંતનના સતત કાર્યક્રમો કેદી ભાઇઓ માટે યોજાતા રહે છે. તે સંદર્ભે ડા.સુનીલ મહેતા દ્વારા જે.આર.તરાલનું સન્માન કરવામાં આવ્યું હતું.