આદર્શ પ્રા.શાળા કોળિયાકમાં શિક્ષક શિબિર

580

આદર્શ પ્રાથમિક શાળા કોળિયાક ખાતે તાજેતરમાાં વાલી મીટીંગ અને શિક્ષક સજ્જતા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત ડા.રક્ષાબેન દવે દ્વારા ગુજરાતી ભાષાનું મહત્વ, વ્યાકરણ, નિયમો, રમતા-રમતા ભણીયે, વાર્તા કેવી રીતે અને શા માટે કહેવી ? જેવા વિષયો પર શિક્ષકોને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleસફાઇ કામદારા કલ્યાણ સંઘે કમિશ્નરની શુભેચ્છા મુલાકાત લીધી
Next articleકાલભૈરવ આશ્રમે પૂનમનાં દિવસે સત્યનારાયણદેવની કથા યોજાઇ