પાળિયાદ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

704

અમરેલી એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે પાળિયાદ પો.સ્ટે. બોટાદ પ્રોહીબીશન મુજબના ગુન્હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીને ચોકકસ બાતમી આધારે બાબરા દાનેવ સોસાયટી મુકામેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

જેમાં દિલીપ ધીરૂભાઈ ખાચર (ઉ.વ.૩૩) ધંધો . ખેતી, રહે. મુળ તાઈવદર, હાલ બાબરાવાળાને આજરોજ તા. ર૮-૩-ર૦૧૯ના કલાક ૧૯-૦૦ વાગ્ય અટક કરી વધુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

Previous articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી
Next articleપ્રોહીબીશનના ગુનામાં બે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરતી પોલીસ