ગારિયાધાર શાળામાં કરાટે એકઝામ

415

ગારિયાધારની કે.વી. વિદ્યામંદિર અંગ્રેજી માધ્યમ શાળામાં એકેડમી ઓફ જાપાન ગોજુરિયુ કરાટે ડો. ઈન્ડિયા દ્વારા ચીફ ઈન્સ્ટ્રકટર સેન્સેઈ પ્રદિપભાઈ પારેખ અને સેન્સેઈ હાર્દિકભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ કરાટે એકઝામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૩ વિદ્યાર્થીઓએ વાઈટ-૧ બેલ્ટની પરીક્ષા સફળતા પુર્વક પાસ કરી હતી.