વાઘણીયા ગામે ૪૩ ડિગ્રી તાપમાનમાં રોજગારી મેળવતા ગામનાં શ્રમિકો

1289

અમરેલી  જિલ્લા ના લીલીયા તાલુકા ના ગ્રામ્ય વાધણીયા માં રોજગાર ગેરેટી યોજના હેઠળ રાહત કાર્ય માં એક સો થી વધુ શ્રમજીવી પરિવાર ૪૩ ડિગ્રી તાપમાન માં પેટિયું રહી રહ્યા છે  દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારો માં રિલીફ કાર્ય માં ૪૩ ડિગ્રી તાપમાન માં માણસ તો પેટિયું રહી શકે છે પણ ઘાસચારો અને પાણી માટે અબોલજીવો ની ભારે કફોડી હાલત જોવા મળી રહી છે  પીવા ના પાણી અને ઘાસચારા માટે વલખા મારતા અબોલ જીવો ના  હદયદ્રાવક દ્રશ્યો  મુક પશુ ઓ પેટ નો ખાડો કેમ ભરે ?  લાલીયા તાલુકા માં અબોલજીવો માટે અસ્તિત્વ ટકાવવું પણ એક સંધર્ષ છે અત્રે લીલીયા તાલુકા માં વાઘણીયા ખાતે એક સો થી વધુ શ્રમજીવી પરિવારો કાળી મજૂરી કરી પોતા નું ગુજરાન ચલાવી રહ્યા એ દૈનિક ૨૦૦ રૂપિયા ના વેતન સામે મો ફાટ મોંઘવારી માં ગુજરાન ચલાવતા શ્રમજીવી ઓ જોઈ ને ભલ ભલા નું દિલ દ્રવી ઉઠે છે.

Previous articleબોટાદની રતનવાવ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ
Next articleદામનગરમાં સ્વીમીનારાયણ મંદિરનાં પાટોત્સવની ઉજવણી