ભાજપના સ્ટાર પ્રચારકોમાં હીરાભાઈનો સમાવેશ થતા બાબરીયા વાડમાં ખુશી

623

લોકસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોમાં હિરાભાઈ સોલંકી અને ભાજપના પાયાના પથ્થર નેતા પરસોત્તમભાઈ રૂપાલાનો સમાવેશ થતા બાબરીયવાડથી અમરેલી લોકસભા વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાયો જેમાં ભાજપમાં જાહેર કરેલ યાદીમાં, હિરાભાઈ સોલકી, પરસોત્તમભાઈ રૂપાલા, નરેન્દ્રભાઈ મોદી, રાજનાથસિંહ, નિતિન ગડકરી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, રામલાલજી, વિર સતિષ, શિવરાજસિંહ ચૌહાણ, દેવેન્દ્ર ફડનવિસ, નિર્મલા સિતારામન, ઉમાભારતી, સ્મૃતિ ઈરાની, મુખ્તાર અબ્બાસ નકવી, આદિત્યનાથ, વસુંધરારાજે સિંધીયા, ભુપેન્દ્ર યાદવ, ઓમ માથુર, વિજયભાઈ રૂપાણી, જીતુભાઈ વાઘાણી, નિતિનભાઈ પટેલ, ભીખુભાઈ દલસાણીયા, મનસુખભાઈ માંડવીયા, આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપતભાઈ વસાવા, કુવરજીભાઈ બાવળીયા, વાસણભાઈ આહીર, શંભુનાથ ટુંડીયા, પરેશભાઈ રાવલ, રમણભાઈ વોરા, હિતુ કનોડીયા, મનોજ જોષી, આઈ.કે.જાડેજા અને વિવેક ઓબેરોય સ્ટાર પ્રચારકોની જાહેરાત થઈ છે.

Previous articleવઢેરા ગામ નજીક ઇન્દીરા કંપનીએ જમીનમાં શરતભંગ કરતા ખાલસા કરાવવા રજૂઆત
Next articleવીર મોખડાજી, કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો