ઢસામાં લિમ્બચ માતાજીનો યજ્ઞ

616

આજરોજ ચૈત્રસુદ ૮ ને શનીવારે ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે  દર વર્ષે ની જેમ સેન મહારાજ યુવક મંડળ તેમજ સમસ્ત વાળંદ સમાજ દ્વારા શ્રી લિમ્બચ માતાજીનો સાતમો યજ્ઞોત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દાડીયા રાસ તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં સર્વે વાળંદ સમાજ તથા વડીલો યુવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Previous articleશક્તિધામ ભંડારીયામાં આઠમનો હવન
Next articleઆચારસંહિતાનું પાલન