તા.૧૫-૦૪-ર૦૧૯ થી ૨૧-૦૪-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય

1636

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર ઉચ્ચનો સુર્ય અને પરાક્રમે સ્થાનમાં રાહુ ગ્રહનું શુભ ભ્રમણ સંપુર્ણ કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર ગુરૂગ્રહની નિર્બળતા મહત્વના નિર્ણયો લેવામાં અડચણો આપી શકે છે. તેમ છતાં હિતેચ્છુઓની સલાહથી કાર્ય સફળતા મળી શકે છે.મ લ્કિત અને વારસાઈ કાર્યોનું નિરકારણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ અને આ સપ્તાહમાં મહાવીર જયંતિ અને હનુમાન જયંતિના શુભ દિવસોમાં ઈશ્વરના આર્શીવાદ લેવાનું સુચવે છે. જેથી ભવિષ્યમાં કાર્ય સફળતા મળી શકે કારણ કે શનીગ્રહની પનોતી અને સુર્યગર્હનો બંધનયોગ કાર્યોમાં નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં સહિસિક્કાના બાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ રહેશે.  જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્માં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કર્મસ્થાન અને લાભ સ્થાનની પ્રબળતા કાર્ય્‌ સફળતા સાથે :ઉચ્ચ અપેક્ષા પણ આપે છે.ત ેથી મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવું જરૂરી છે. કારણ કે મંગળગ્રહનો બંધનયોગ અને ગુરૂગ્રહની નિર્બળતા નિર્ણય શક્તિમાં નિર્બળતા આપી શકે છે.મ લ્કિત અને વારસાઈ કાર્યોમાં અડચણો આવી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહોનનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળીશ કે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનુ પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ગ્રહોના આર્શીવાદ અને ઈશ્વરની કૃપાથી નસીબના સહકારે કાર્ય સફળતાના યોગ મળે છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. માત્ર કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોના ત્યાગ કરીને એકાગ્રતા કેળવવાથી જ કાર્ય સફળતા મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરકારણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ગુરૂગ્રહનો બંધનયોગ અને શુક્ર બુધગ્રહનું નિર્બળ ભ્રમણ મોજશખો અને આળવૃત્તિનો ત્યાગ કરવાનું સુચવે છે. કારણ કે નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા કપરા કાર્યોને પણ સરળ બનાવી શકે છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોના નિરાકરણ માટે સમય શુભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે.  સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શકય બનશે. આપના માટે ગુરૂવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિ ગ્રહની પનોતીનો કપરો સમય અને કેતુ સુર્યગ્રહનો અશુભ બંધનયોગ વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસનો ત્યાગ કરવાનું સુચવે છે. પરિસ્થિતિ છે તે સાચવવામાં જ પ્રગતિ સમજવી જરૂરી નવા કાર્યોની શરૂઆત માટે પણ સમય શુભ નથી મળતો. મિલ્કત અને વારસાઈ કાર્યોનં સહિસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન જયંતિના શુભ દિવસે એકસો આઠ હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સંપુર્ણ કાર્ય સફળતાના યોગ આપે છે. મહાવીર જયંતિ અને હનુમાન જયંતિના શુભ દિવસોની ઉજવણી શકય બનશે. નવા કાર્યોની શરૂઆત માટે શુભ સમય રહેશે. માત્ર મંગળગ્રહનો બંધનયોગ વાણીવર્તનમાં નમ્રતા કેળવવાનું સુચવે છે.  મિલ્કત અને વારસાઈ કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. અને રોગશત્રું સ્થાનમાં ઉચ્ચનો સુર્ય ગમે તેવા રોગ શત્રુ સામે વિજય અપાવી શકે છે. માત્ર રાહુ ગ્રહનો અશુભ બંધનયોગ જીદ્દી સ્વભાવ અને ભુતકાળનો ત્યાગ કરવાનું સુચવે છે. જે અશક્ય લાગે છે. મિલ્કત  અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શકય બનશે. આપના માટે બુધવારના વ્ર અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને ગુરૂગ્રહના અશુભ બંધનયોગમાં પણ વિધયા બુધ્ધી સ્થાનમાં ઉચ્ચનો સુર્ય અને રોગશત્રું સ્થાનમાં મંગળગ્રહનું શુભ ભ્રમણ ગમે તેવા રોગ શત્રું સામે વિજય અપાવી શકે છે. માત્ર ઉતાવળા નિર્ણયો વધુ પડતી અપેક્ષામાં ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને સુર્ય કેતુનો અશુભ બંધનયોગ કાલ્પનિક ભય અને વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાની આપી શકે છે. માત્ર મહત્વના નિર્ણયો સ્વહસ્તે લેશો તો કાર્ય સફળતાના યોગ મળી શકે છે. અન્યના ભરોસે રહેવાથી નુકશાન થઈ શકે છે. મિલ્કત અને વારસા કાર્યોમાં સહિસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટક ચેરી અને ોમસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન જયંતિના શુભ દિવસે સુંદર કાંડનો પાઠ દાદાને સંભાળવવાથી લાભ  મળશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી મંગળગ્રહનો અુશભ બંધનયોગ અને બુધ્ધી સ્થાનમાં નિર્બળ રાહનું ભ્રમણ યથાવત જ મતીભ્રમણ કરવાનું કાર્ય કરે છે. તેથી મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહીને વાસ્તવિકતામા જીવવું જરૂરી છે. શેખ ચલ્લીના વિચારોનામોશી કરી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોના પ્રશ્નો અને આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થ્ક બાબતે ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ ગ્રહના અશુભ બંધનયોગના ભ્રમણમાં પણ કાર્ય સફળતા મળી શકે છે. કર્મસ્થાન અને લાભસ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપી શકે છે. માત્ર મૌન બનીને કાર્યો કરવા જરૂરી છે અને સામેવાળી વ્યક્તિની વાત પણ સાંભળવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થ્ક અને જાહેર જીવનમાં પ્રગતિ થશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક  કાર્યોનું  આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુસહસ્ત્ર નામાવલીના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleકુંભણ, મોખડકા સહિતની સભાઓમાં કોંગ્રેસના મનહરભાઈ પટેલને આવકાર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે