ઢસામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા

560

ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે આજરોજ રામનવમીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજળણી કરવામાં આવી હતી. જેમા ંઢસા જંકશન ખાતે આવેલ ધર્મશાળાથી શોભાયાત્રા કાઢવામાં આવેલ જેમાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા મેઇન બજારોમાંથી સ્વામીનારાયણ મંદિર સુધી પહોંચી હતી. આ શોભાયાત્રા દરમ્યાન ઠેકઠેકાણે ચા-નાસ્તો-શરબત જેવાં નાના મોટા સ્ટોર ઉભા કરવામાં આવ્યા હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવલ્લભીપુર બહુચરાજી મંદિરે હવન