મહુવામાં રામનવમીની શોભાયાત્રા

633

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનાં જન્મ રામનવમી નિમિત્તે મહુવા ખાતે વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ, હિંદુ યુવાવાહિની તથા શિવાજીગૃપનાં સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખીમનાથ મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી રામલલ્લાની શોભાયાત્રા મહુવાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Previous articleરામનવમી નિમિત્તે શિખંડ-મઠ્ઠાની ખરીદી
Next articleભગવાન રામલ્લાની મહાઆરતી