દામનગરમાં ઉત્સાહભેર નીકળી ભગવાન રામલલ્લાની રથયાત્રા

620

દામનગર શહેર માં રામલલ્લા નો જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી શહેરના રામજી મંદિરથી પ્રસ્થાન થયેલ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી જય જય શ્રી રામ ના નાદ સાથે પ્રસ્થાન થયેલ રથયાત્રા ના રૂટ પર મુસ્લિમ સમાજ સહિત દરેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના શરબત સ્ટોલ સામાજિક સંવાદિતાનો સુંદર નજારો રચતી રામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી ભાવિકો માં ભારે ઉત્સાહ સાથે ઉજવાયો રામ લલ્લા નો જન્મોત્સવ દામનગર શહેર બપોર પછી સજ્જડ બંધ રાખી ઉજવાયો રામ જન્મોત્સવ રથયાત્રા નો દર્શનીય નજારો ભાવિકો માં ભારે ખુશી જોવા મળી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ફરી ભગવાન રામ ની રથયાત્રા રામજી મંદિર થી પ્રસ્થાન થયેલ રથયાત્રા માણેક ચોક સરદાર ચોક અજમેરા શોપિંગ મોટા એસ ટી મુખ્ય બજારો માં થઈ રામજી મંદિર ખાતે વિસર્જિત થઈ હતી.

Previous articleસાવરકુંડલા બારોટ સમાજના પ્રમુખ તરીકે નટુભાઇની વરણી
Next articleધોળા અને ઉમરાળા ખાતે રામનવમી નિમિત્તે નિકળેલી વિશાળ શોભાયાત્રા