ઇવીએમ સીલીંગની કામગીરી શરૂ

807

આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનાર ભાવનગર લોકસભાની ચૂંટણી દરમ્યાન જિલ્લાભરમાં મતદાન મથકો ઉપર મોકલવામાં આવનારા બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ તથા વીવીપેટની સીલીંગની કામગીરી ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં તમામ ઇવીએમ અને બેલેટ યુનિટની ચકાસણી કરી સીલ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જોડાયા હતા.

Previous articleઆવકનો દાખલો કઢાવવા ભારે ધસારો
Next articleમહાકાળી વસાહતમાં છાશ કેન્દ્રનો પ્રારંભ