GujaratBhavnagar ધંધુકામાં હનુમાન જયંતિ ઉજવાઇ By admin - April 20, 2019 706 ધંધુકાના ચબુતરા બજારના વર્ષો પુરાણા હનુમાનજી મંદિરે બટુક ભોજન નું આયોજન કરવામાં આવેલ અનેક બાળકોએ પ્રસાદનો લાભ લીધો બજાર ના વેપારી તથા મંદિરના સેવ કો મનીષભાઈ ઝાલા અમર ભાઈ મોદી મોન્ટુ રાણપુરાએ કામગીરી કરી અગ્રણી વ્યાપારી અમલ ભાઈ ગાંધી હાજર રહ્યા હતા.