ભાવનગરથી બગદાણા પદયાત્રા રવાના

814

શહેરના ખેડુતવાસ, રજપુત સોસાયટી, સુર્યાવાળો ચોકમાંથી મજુર મિત્ર મંડળ દ્વારા ભાવનગરથીબ ગદાણા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે આજે સવારે પ્રસ્થાન થયેલ. છેલ્લા રર વર્ષથી બગદાણા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજે સંઘમાં રપ૦ ઉપરાંત યાત્રીકો જોડાયા હતાં.

Previous articleધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાજંલિ આપવાનો કાર્યક્રમ યોજાયો
Next articleનવાપરા ખાતે સમુહશાદી સમારોહ યોજાયો