ભેરાઇ રોડ પર બે બાઇકનો અકસ્માત : બંનેને ઇજા

738

રાજુલા ભેરાઈ રોડ ભરતભાઈ બોરીચા ના પેટ્રોલ પંપ પાસે સામ સામી ર મોટરસાઈકલ ધડાકા ભેર અથડાતા તા ૧૦૮ દ્વારા પ્રથમ રાજુલા અને મહુવા હનુમંત હોસ્પિટલે તાતકાલીક ખસેડ્યા જેમા  લાલકલરની મોટરસાઈકલ ૧૨૦ ની જડપે  બેફામ ગાડી ચલાવવાનું પરીણામ નિર્દોષ લોકો ની જીંદગી બગાડી નાખી પોલીસ ઘટના સ્થળે અને જનતા દ્વારા પોલીસ કડક કાયદા બનાવી આવા લોકો બેફામ ગાડીઓ ચલાવતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરે તેવા ઘટના સ્થળે જનતા દ્વારા પોકારો થવા લાગ્યા કોણ છે તે બાબતે પોલીસ કાર્યવાહી શરૂ કરાઈ પણ હાલતો ગંભીર હાલતે અને રોડ પર તરફડીયા મારતા નો જીવ બચાવવા લોકો કામે લાગ્યા છે.

Previous articleબ્રેઇન ડેડ જાહેર કરાયેલા રતનપરનાં વૃદ્ધાનું લીવર અને કિડનીનું અંગદાન
Next articleગારિયાધારમાંથી ચોરીનાં ૯ બાઇક, ૧ ટેમ્પા સાથે શખ્સને ઝડપી લેેતી એલસીબી