માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા અનુસ્વારનો વિજ્ઞાન કાર્યક્રમ યોજાયો

611

ગુજરાતી ભાષાના સંરક્ષમ, સંવર્ધન અને ભાષા સજ્જતા માટે કાર્યરત માતૃભાશા ગૌરવ પ્રતિષ્ઠાનના ૧૯માં મણકામાં ગુજરાતી ભાષા માટે આજીવન સક્રિય રહેલા ભાવનગરના વ્યાકરણવિદ ડૉ. રક્ષાબેન દવેએ અનુસ્વાર વિજ્ઞાન શિખવ્યુ હતુ. તેમણે ગદ્ય, પદ્‌, વ્યાકરણ, નિબંધ અને લલિત સાહિત્યના પુસ્તકો લખ્યા છે.

તેમણે મૂળાક્ષરોથી અનુનાસીક સુધી અનુસ્વાર કેવી રીતે કરવા તેનું હળવી શૈલીમાં સચોટ માર્ગદર્શન આપ્યુ હતુ.

Previous articleડુપ્લીકેટ વિદેશી દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Next articleતુવેરકાંડ, ખાતરકાંડ બાદ હવે બિયારણકાંડનો પર્દાફાશ, માણસા GIDCમાં ઝડપાઇ ફેક્ટરી