મુસ્લીમ ઘાંચી સમાજનું ગૌરવ

580

ભાવનગરના જાણીતા ઇન્ટરનેશનલ સિંગર ફિરોઝ ડેરૈયાના દિકરા રેહાન ડેરૈયા તાજેતરમાં માર્ચ-૨૦૧૯માં લેવાયેલ એચએસસી બોર્ડની પરીક્ષામાં ૯૭.૫૩ ટકા સાથે ઉત્તિર્ણ થઇ મુસ્લિમ ઘાંચી સમાજ, ગફુલભાઇ બિલખીયા સંચાલીત માં ફાઉન્ડેશન તેમજ ભરાડ વિશ્વ વિદ્યાપીઠ, ત્રંબા રાજકોટમાં બીજા નંબરે આવી સ્કુલનું સમાજનું તેમજ પરિવારનું નામ રોશન કરવા બદલ દાદા મહમદભાઇ, દાદી જુબેદાબેન, માતા મુમતાજબેન, ભાઇ ફરહાન તથા બહેન મહેઝબીન ખુબ ખુબ મુબારક બાદ આપે છે. હજુ ઉચ્ચત્તર અભ્યાસ કરી દેશનું, સમાજનું અને પરિવારનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવેલ.

Previous articleસમુહ લગ્નમાં કન્યાઓને સાડીની ભેટ
Next articleનારણભાઇ કાછડીયાની જીતમાં કાઠી સમાજનો બહુમૂલ્ય ફાળો