રાજકોટ ભાવનગર હાઇવે પર ઢસા નજીક સજાર્યો અકસ્માત

663

ઢસા નજીક  રાજકોટ હાઈવે રોડ પર આવેલા નવરંગ હોટલ નજીક બુલેટ રોડ ઉપર નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો જેમા રાજકોટ રહેતા. દિનેશભાઇ કાળુભાઇ ઉ.વ.૩૮ ને વધું ઈજા થતાં તેમને વધું સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા . એક ને નાની મોટી ઈજા થતાં ઢસા ૧૦૮ ના ડોકટર મહેશભાઈ નાદવા પાયલોટ મનીષભાઈ ગઢવી દ્વારા ઢસા સીતારામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Previous articleરાજુલામાં ૭૦ વર્ષ જુના કચરાનાં ઢગલાંને હટાવાતા લોકમાં રાહત
Next articleબાબરકોટના સરપંચના જન્મ દિવસની ઉજવણી