હિંદ યુવા સંગઠન દ્વારા રેલી-આવેદન

513

સમસ્ત હિન્દુ સમાજ માટે ગાય પૂજનીય છે ત્યારે અમુક ચોક્કસ લોકો દ્વારા ગાયોને કતલખાને લઇ જઇ વધ કરવામાં આવે છે. હાલમાં જ શહેરના વડવા વિસ્તારમાંથી ૧૪૦૦ કિલો ગૌમાસ ઝડપાયું હતું. ગુજરાતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં કતલખાને ગાયો તથા ગૌવંશને ધકેલવામાં આવે છે. જેના વિરોધમાં હિંદુ યુવા સંગઠન દ્વારા રેલી કાઢીને ગૌ હત્યા બંધ કરાવવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું.

Previous articleગારિયાધારમાંથી ઇગ્લીંશ દારૂની ૨૧૦ બોટલ ઝડપી લેતી પોલીસ
Next articleરાણપુર પંથકમાં પોલીસની દારૂની રેડ માત્ર ૧૨ લીટર દેશી દારૂ ઝડપાયો