સ્ટેશનરીની દુકાનો દિવસભર ધમધમી

702

આવતીકાલ તા.૧૦ને સોમવારથી રાજ્યભરમાં શાળાઓ શરૂ થઈ રહી છે. ત્યારે વેકેશનનાં અંતિમ દિવસે આજે વિદ્યાર્થીઓ પુસ્તક, ચોપડા, યુનિફોર્મ, સુઝ સહિતની વસ્તુઓ ખરીદવા પહોચ્યા હતા જ્યારે સ્ટેશનરીની દુકાનો આજે રવિવારે પણ ધમધમતી રહી હતી.

 

Previous articleગુજરાતભરમાં ૩૨ હજારથી પણ વધારે સ્કુલ આજે ખુલશે
Next articleતા.૧૦-૦૬-ર૦૧૯ થી ૧૬-૦૬-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય