આશા ખરી, ઉપાધિ પણ ખરી…

487

કાળઝાળ તડકા પડ્યા પછી આવી રહેલા ચોમાસામાં સારા વરસાદની આશા રહેલી છે. આ દરમ્યાન આ અઠવાડિયે દરિયામાં ઉભા થયેલા ચક્રવાતથી સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના ગામોમાં લોકોનાં સ્થળાંતર માટે પણ ફરજ પડી છે. આમ તો આકાશમાં ઉભરાયેલ આ વાદળાથી આશા ખરી, ઉપાધિ પણ ખરી કારણ કે આ વાદળાઓ વાવાઝોડાની અસર થતાં ઉભરાયા છે. ઇશ્વરીયા ગામના આ માલધારી આકાશ સામે હાથ ઉંચો કરી મનોભાવ વ્યક્ત કરી રહેલ હશે ને..!?

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી