GujaratBhavnagar વરતેજનું ગૌરવ જીલ કે.મકવાણા By admin - June 14, 2019 477 વરતેજના દલિત વિસ્તારમાં રહેતા કેતનભાઇ ડાયાભાઇ મકવાણાની પુત્રી કુ.જીલ ધો.૧૦માં ૯૮.૧૧ પરસન્ટેજ મેળવીને વરતેજ તેમજ સમાજનું ગૌરવ વધારેલ છે. તે દલિત અને પછાતવર્ગના પિતા મજુરીકામ કરીને બાળકોનો અભ્યાસ અને નિર્વાહ ચલાવે છે.