રાજુલા માર્કેટયાર્ડ ખાતે ભવ્ય કૃષિ મહોત્સવ યોજાયો

497

રાજુલા માર્કેટયાર્ડ ખાતે તાલુકા કક્ષાની કૃષિ મહોત્સવ યોજાયો. દિપ પ્રાગટ્ય ડેપ્યુટી કલેકટર ડાભી, મામલતદાર ચૌહાણ, તેમજ તાલુકા વિકાસ અધિકારી જીતુભાઇ મહેતા, સંઘના પ્રમુખ મનુભાઇ કસવાળા તાલુકા પ્રમુખ માસુબેન બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઇ વાઘ, જીલુભાઇ બારૈયા, માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઇ બોસ, તેમજ ભાજપના અને આહીર સમાજના અગ્રણી પીઠાભાઇ નકુમની ખાસ ઉપસ્થિતિ રહેલ તેમજ તાલુકા ભરના સરપંચો વિક્રમભાઇ વીસળીયા, તેમજ ખેતીવાડીના અધિકારી ભારતીબેન જોશી તેમજ બાગાયતી અધિકારી કાંસાભાઇ સહિત અધિકારીઓએ તેમના લગતી બાબતો એ સંપૂર્ણ જાણકારી અપાઇ તેમજ આ ભવ્ય પ્રસંગે આંગણવાડી વર્કર હેલ્પર બહેનોએ સુંદર મજાની વાનગી હરીફાઇઓ રાખવામાં આવેલ.

Previous articleભડલાની સીમમાંથી ઈંગ્લીશ દારૂના ૧૯.૮પ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા
Next articleરાજુલાના ખેડૂતોમાં કોંગ્રેસ દ્વારા પાક વિમો મંજુર થયાના ખોટા મેસેજ વાયરલ