ટીંબી ગામમાં ખેતીમાં વીજલાઇનના ધાંધિયાથી ખેડૂતોમાં ભભૂકતો રોષ

572

જાફરા બાદ તાલુકાના ટીંબી ગામે આવેલા ૬૬કેવી સામે આવેલો જેટકો માથી વીજપ્રવાહ  ગ્રામ્ય વિસ્તાર સુધી જોવા મળે છે છેલ્લા પંદર દિવસથી  ભાડા માણસા વડલી એભલવડપપીછડી માણસા ગામડાઓમાં ખેતીવાડીમાં લાઈટ કલાકોના કલાક સાલી રહેશે ટીંબી સીટીના ગ્રામ્ય વિસ્તાર પુરવઠો બંધ થઈ જતા કે ખેડૂતો થ્રી ફેઝ લાઈટ જતા કલાકોના કલાક ખેડૂતો હેરાન પરેશાન થાય છે ટીંબી ગામના માજી સરપંચ શ્રી મનુભાઇ ગુજરાત વીજળી બોર્ડના પ્રધાન તેમજ કાર્યપાલક ઇજનેરશ્રી કેક શેની અધિક ઇજનેરભટ્ટ સહિતને રજૂઆતો કરી છે ખેતીવાડી ગામડામાં લાઇટ પુરવઠો કાર્યરત નહીં થાય તો મનુભાઈને આગેવાની તળે આ વિસ્તારના આગેવાનો પદુ ભાઈ સરપંચ વેપારી આગેવાન મા સુખ દાદા સંઘ વિવિધ આગેવાનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ વિસ્તારમાં હાલ કૂવામાં પાણી ઓ પણ જોવા મળતા નથી જ્યારે વાવણી થઈ ગઈ છે ત્યારે. ત્યારે ઉનાળા જેવી સ્થિતિ ઊભી થઈ છે હાલ પાણીની તંગી છે તેમ  મનુભાઇ વાજા એ જણાવ્યું હતું.

Previous articleમાર્શલ આર્ટની ઇન્ટરનેશનલ ટાઈકૉન્ડો રમતમાં દિલ્લી ખાતે ગૉલ્ડ મેડલ મેળવ્યો
Next articleજબલપુર-સોમનાથ એક્સપ્રેસના દિવસોમાં પરિવર્તન