ઉમરાળા – ધોળા પંથકમાં વરસાદ પડતા રાહત

556

ઉમરાળા તાલુકાના ઉમરાળા ધોળા પરવાળા રંઘોળા લીમડા સહિતના વિસ્તારોમાં કાળા વાદળો સાથે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતાં થોડી વાર રોડ રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયુ હતું. ચાલુ ચોમાસુ સિઝન દરમિયાન પેલી વાર અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ખેડૂતો અને પશુપાલકો ખુશી નો માહોલ જોવા મળ્યો છે અને આમ લોકોમાં ઠંડક સાથે આનંદ ની લાગણી પ્રસરી જવા પામી હતી.

Previous articleમોદીની પ્રજાલક્ષી નિતીથી દેશમાં કેસરિયો લહેરાયો : વાઘાણી
Next articleસિહોર સંપ્રદાય ઔ.અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિની ચૂંટણી યોજાઇ